Written By : Zaverchand Meghani (National Poet) 14th May 2026 (1928 ગીરમાં તુલસીશ્યામની નજીક ચારણોનો એક નેસ છે. ત્યાંની હીરબાઇનામની એક ચૌદ વર્ષની ચારણ-કન્યાએ એકલીએ પોતાની વાછડીને…
“દિકરી વ્હાલનો દરિયો, દિકરી તલુસીનો ક્યારો.”
Author : Dr. T. C. Chauhan, South Jersey, USA
6th May, 2026
દિકરી એટલે……….
દિકરી વ્હાલનો દરિયો, દિકરી તલુસીનો ક્યારો.
દિકરી સંસારનો કંસાર, દિકરી કંસારની મિઠાશ,
દિકરી સાગરનો ઘુઘવાટ, દિકરી દુનિયાનો કિનારો;
દિકરી સાગરનો પમરાટ, દિકરી હાસ્યનો ગલગોટો,
દિકરી મહેકતો મોગરો, દિકરી સહ્યાબો ગુલાબ;
દિકરી વ્હાલનો દરિયો, દિકરી તલુસીનો ક્યારો.
દિકરી પંખીનું ઊડાણ, દિકરી હંસની નજાકત,
દિકરી કળાયેલ મોરલો, દિકરી કોયલનો ટહુકો;
દિકરી શિયાળોનું તાપણું, દિકરી ભર તડકાનો છાંયડો,
દિકરી વર્ષાનો હેલડો, દિકરી વસંતનો વાયરો;
દિકરી વ્હાલનો દરિયો, દિકરી તલુસીનો ક્યારો.
દિકરી લાગણીનો દિવડો, દિકરી એકાંતનો ડાયરો,
દિકરી સુવિચારનો સથવારો, દિકરી મનનો મોતી ચારો;
દિકરીનો સ્નેહ બધાથી ન્યારો, દિકરીનો ચહરો સૌથી પ્યારો;
દિકરી સૌને ભુલાવે એવી, દિકરી પૃથ્વીલોકની દેવી.
દિકરી વ્હાલનો દરિયો, દિકરી તલુસીનો ક્યારો.
મિતા અને તુષાર ચૌહાણ.
20મી ફેબ્રુઆરી, 2026
વડોદરા
મનુષ્ય કન્યાની સંવેદનશીલતાને અચરજભરી નજરે જોઇ રહેલ મુક શ્વાન માતા
Written BY : Utpal Mehta (Producer) 14TH MAY, 2026 મૂક પ્રાણીની આંખોમાં છલકાતી કૃતજ્ઞતા માનવતાની એવી તસ્વીર, જે પાષાણ હૃદયને પણ ભીની કરી દે… કળિયુગના આ ઝડપી અને સંવેદનહીન બની…
વડોદરા સ્થિત મુઠી ઉંચેરો માનવી એટલે“અરહમ ઓર્ગેનિક સ્ટોર” ના સ્થાપક શ્રી ધિરેનભાઇ મહેતા
Written By : Utpal Mehta (ઉત્પલ મહેતા) 10th May, 2026 ભારતની ધરતીને “બહુ રત્ના વસુંધરા” કહેવાય છે. આ વાક્ય માત્ર એક અલંકારિક અભિવ્યક્તિ નથી, પરંતુ એ આપણા સમાજમાં…
“દિકરી વ્હાલનો દરિયો, દિકરી તલુસીનો ક્યારો.”
Author : Dr. T. C. Chauhan, South Jersey, USA 6th May, 2026 દિકરી એટલે……….દિકરી વ્હાલનો દરિયો, દિકરી તલુસીનો ક્યારો.દિકરી સંસારનો કંસાર, દિકરી કંસારની મિઠાશ,દિકરી સાગરનો ઘુઘવાટ, દિકરી દુનિયાનો…
तीन दिन तेंदुए के बीच – रोमांचक सत्य घटनांए – 1
Real Thrilling Incidents – Three Days Between Leopards Written By : Utpal Mehta (ઉત્પલ મહેતા) 6th May, 2026 रोमांच, बारिश और मौत से सामना प्रकृति, भय, रोमांच और जीवन के…
“જય જય ગરવી ગુજરાત”
6th May, 2026 જય જય ગરવી ગુજરાત !જય જય ગરવી ગુજરાત,દીપે અરૂણું પરભાત,ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્ય અંકીત;તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત –ઊંચી…

Great Post